"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો હશે.
જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય
જો હું આવું તો ત્યાં વરસાદ પડતો હશે.
જો હું આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય
કોઈ પણ બે વિધાનો $p$અને $q$ માટે સમીકરણ $p \vee ( \sim p\, \wedge \,q)$ નું નિષેધ ........... થાય
નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?
નીચે પૈકીનું કયું ખોટું છે ?
hello
$\alpha$
ધારોકે $\Delta, \nabla \in\{\Lambda, v\}$ એવા છે કે જેથી $( p \rightarrow q ) \Delta( p \nabla q )$ એ નિત્યસત્ય છે. તો